|
અમાન્યતાનું જાહેર નિવેદન
અમે, તુર્કી સંસ્કૃતિની
સરહદોના પાલકો - ફ્રીલાન્સ અનુવાદકો, ખાનગી અનુવાદ કંપનીઓ અને
અનુવાદકોના એસોસિએશનોએ-, 30 મી નવેમ્બર, 2006 ના રોજ બોલાવાયેલ
અસાધારણ સામાન્ય સંયુક્ત સત્ર પર થયેલા ઠરાવ પ્રમાણે, ફ્રાંસની
સંસદ દ્વારા 12 મી ઓકટોબર, 2006 ના રોજ પસાર કરાયેલા કાયદાને
અમાન્ય ઠેરવીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ જેમાં કોઇ પણ મુક્ત
ભાષણમાં આર્મેનિયન જેનોસાઇડના (આર્મેનિયન લોકજાતિને મૂલોચ્છેદ
કરવાના) અસ્વીકાર કરવાના "એમ-કહેલ" વર્ણનને ગૂના તરીકે ગણવામાં
આવે છે.
આ વટહુકમ ગંભીર અને
ઐતિહાસિક ભૂલ છે. અમે ખેદપૂર્વક નિરીક્ષણ કર્યું કે ફ્રાંસની
સંસદ મહાન ફ્રેંચ લોકો જેઓને આપણા વફાદાર મિત્રો તરીકે આપણે
વિચાર્યા તેઓને રજૂ કરવામાં અપૂર્ણ રહી છે સાથે સાથે ફ્રેંચ
સંસ્કૃતિ જેને આપણે ઘણી વખાણીએ છીએ, અને ફ્રેંચ ભાષા જેને આપણે
ધાર્મિકપણે સન્માનીએ છીએ.
તુર્કીઓએ કોઇ પણ રાષ્ટ્ર
અથવા જાતિ અથવા સંસ્કૃતિ વિરૂધ્ધ જેનોસાઇડના કોઇ પણ પ્રકારના
કોઇ પણ ગૂનાઓ કયારેય બિલકુલ આચર્યા નથી અથવા એમાં સંડોવાયા
નથી. વર્ણન કરેલી વ્યાખ્યા બીજું કઇ નહી પરંતુ જૂઠાણું અને
નિંદા છે અને ફ્રાંસની સંસદ આ રીતે મહાન ફ્રેંચ લોકોને
ગેરમાર્ગે દોરી રહી છે. અમે ફ્રેંચ લોકોને અમારી સાથે મુલાકાત
લેવામાં, અને તુર્કી ઓટ્ટોમેન (ઓસ્માનના વંશજો દ્વારા શાષિત
ઓટ્ટોમેન રાજ્ય) ના જાહેર દફતરોમાં સમય વિતાવવા આવકારીએ છીએ જો
તેઓ સ્પષ્ટ પૂરાવા જોવા અને સાક્ષી બનવા ઇચ્છતા હોય. તુર્કી
યશસ્વી અને આદરણીય રાષ્ટ્ર છે અને તુર્કી લોકો અન્ય લોકો અને
રાષ્ટ્રોને જેનોસાઇડની ભયાનક અસરોથી બચાવવા સાધનરૂપ બન્યા છે.
સત્ય ઇતિહાસમાં સારી રીતે નોંધાયેલું છે.
ફ્રાંસની સંસદનો આ ખોટો
નિર્ણય જેને આંધળુકીયું કરીને આગ્રહ કરાય છે એનાથી સાંસ્કૃતિક
જેનોસાઇડના પરિમાણ તુર્કી રાષ્ટ્રના વિરોધ સુધી પહોંચ્યું છે.
અમે ભરોસાપાત્ર અને જવાબદાર ફ્રેંચ સત્તાવાળાઓને ફેર વિચારણા
કરવા અને માનવતાનો ગંભીર ગૂનો ન આચરવા કહીએ છીએ. જો આમ બનવાનું
ચાલુ રહેશે, તો એમ મનમાં ધારી લેવું જોઇએ કે ચાવીરૂપ ધ્યેયોની
અંદર તુર્કી-ફ્રેંકોના સંબંધોમાંના વિવિધ પરિમાણોની જવાબદારી
અમે વહોરીને આગળની સાવચેતીઓ લેવાના અમારા અધિકારો અમે રાખીએ
છીએ.
સંસ્કૃતિઓ વચ્ચેના પ્રાથમિક
સંપર્ક તરીકે, મહાન ફ્રેંચ લોકો અને દુનિયાને માનપૂર્વક
જણાવવાને અમે ફરજ તરીકે સ્વીકારીએ છીએ.
તુર્કી ભાષાના અનુવાદકો
(a note from
history)
|